અજબ ગજબનાં સોમવાર

(33)
  • 2.8k
  • 7
  • 1.2k

મુંબઇનો ચેતન માને છે કે સોમવાર એના માટે અનલકી દિવસ છે. દુનિયાનું બધુ ખરાબ એની સાથે સોમવારે જ થાય છે. ચેતનને બધી જ મુશ્કેલીઓનો સામનો સોમવારે જ કરવો પડે છે. સોમવારનો ફોફિયા પણ થઇ જાય છે. સોમવારથી હમેંશા ડરેલો રહે છે. અને અચાનક એક સોમવાર સારો જાય છે, કશું ખરાબ થતું નથી અને એ માની લે છે કે સોમવારે એની સાથે હાથ મીલાવી લીધો છે. પણ, નસીબનાં માર્યા ચેતન સાથે સોમવારે રાત્રે બરાબર ૧૧.૫૮ એ કોઇ ઘટના ઘડાય છે જે સાબિત કરે છે કે સોમવાર સાથે ચેતનની મિત્રતા ક્યારેય શક્ય નથી, આ જન્મ પુરતી તો નહી જ! તો વાંચો ચેતનનાં અજબ ગજબનાં સોમવાર!