Anjam Chapter 16

(280)
  • 9.5k
  • 10
  • 5.1k

ચીત્તરંજન ભાઇ વીજય ને હોસ્પિટલમાંથી બહાર કાઢવા તૈયાર તો થયા હતા છતાં ભારે દુવિધા અનુભવી રહ્યા હતા.......મોન્ટી અને રીતુ જે જગ્યાએ બંધ હતા ત્યાં અચાનક કોઈ આવી ચડે છે.......અને માધોસીહે ઇન્સ. ગેહલોત સમક્ષ તેના ગુનાની કબુલાત કરવી શરૂ કરી હતી.......હવે આગળ વાંચો......... આ કહાની છે છ કોલેજીયન મિત્રોની....તેઓના સ્વપ્ન અને મહત્વકાંક્ષાની. કુદરત પણ તેમની સાથે હોત જો તેઓએ એક ભુલ ન કરી હોત તો.....એ ભુલનુ પરીણામ ભયંકર આવ્યું હતુ......ભયના ઓથાર હેઠળ ખેલાતી એક લોહીયાળ દાસ્તાન તમારા રુંઆટા ખડા કરી દેશે...