કવિતા આમ તો છંદ અને અલંકારથી નિર્માય છે,પણ અમુક વાર પરિસ્થિતિ(સુખ, દુઃખ અથવા તો આનંદ કે દયા) એટલી બધી મન પર હાવી હોય કે છંદ કે અલંકારની સૂઝ ન પડે પણ કવિતા લખવાનું રહેવા ના દેવાય એટલે ગુજરાતી સાહિત્યમાં અછાંદસ કરીને કાવ્ય-પ્રકાર અમલી થયો. આ કવિતા સંગ્રહ અછાંદસનો જ એક દાખલો છે.