ગ્રહણ - પ્રકરણ ૧

(24)
  • 3.4k
  • 4
  • 1.1k

કુદરતના અદભૂત નજારા સમાન સૂર્ય ગ્રહણનો છૂટવા માટે તો મોક્ષનો સમય નિર્ધારિત હોયછે પરંતુ..... ધરતી પોતાના જીવનમાં લાગેલ અમીટ ગ્રહણમાંથી ક્યારેય છૂટી શકશે કે નહીં ભૂતકાળ અને વર્તમાન વચ્ચે ઝોલાં ખાતી ધરતીની માનસિક સફરને આલેખવાનો પ્રયાસ કર્યો છે. ધરતી સાથે ઘટેલ ઘટનાને કેંદ્રમાં રાખીને લખાયેલી કથા આપની સમક્ષ મૂકી રહી છું. અને આશા રાખુંછું કે, મારી તમામ વાર્તાઓની જેમ આ ક્રુતિને પણ આપ ઉમળકાથી વધાવી લેશો. તો પ્રસ્તુત છે...... લઘું-નવલ ગ્રહણ નું પ્રકરણ ૧