સ્ત્રી જેટલી અધરી એટલી જ સહેલી.

(55)
  • 2.6k
  • 6
  • 1.1k

સ્ત્રી જેટલી અધરી એટલી જ સહેલી - નરેશ કે. ડોડીયા પ્રેમ દીવાની બની સૌના મુખે ચર્ચાતી રહું છું, એ જ રીતે કૃષ્ણની સાથે સતત જોડાતી રહું છું. સ્ત્રીને સમજી શકવાની વાત પર લખાયેલ સુંદર વાર્તા.