Purpose: આપણે કોઈ પણ કામને ચાલુ તો કરી દઈએ છીએ અને એ કામમાં અંતે સફળ થવાના સપના પણ ઘણા જોઈએ છીએ પણ, કદાચ એ કામને પોતાનુ ૧૦૦ આપી(આપવુ તો છે પણ આપી શકતા નથી). વ્યકિત પોતાની મન,બુધ્ધિ,કાયા બઘુ એ કામમા લગાડે છે પણ,એ કામ કરવાનુ કારણ જાણતો નથી....અગર કોઈ ચોક્કસ કારણ એને મળી જાય તો એ કાર્યની હકીકતમાં પૂર્ણાહુતી એ વ્યકિત લઈ લાવે છે.તો આ મુદ્દા પર આધારિત “પાવર ઓફ પર્પસ” તમારી સમક્ષ મારા પહેલા લેખ “મરી મરીને નહી ,હસી હસીને જીવો જીંદગીની સીરીઝ મા જોડી.....આપ વાંચકોની સમક્ષ પ્રસ્તુત કરી રહ્યો છું.