સંસારમાં બનતા અઘટિત બનાવો પર વાર્તા લખવાનો શોખ છે આ વિષય પસંદ આવી ગયો. આશા છે કે આપ સહુને આ નાનકડી વાર્તા પસંદ આવશે. સ્ત્રીઓ સાથે થતા અત્યાચારનો હું ભારે વિરોધી છું. મોટાભાગે ઘરેલું હિંસાના કિસ્સામાં સ્ત્રીઓ પોતાના પતિને પરમેશ્વરમાની ખુદ્જ રક્ષા કરવા આદિ ઉભી રહે છે. આપણા વડવાઓ પણ સ્ત્રીઓને સહન કરતાજ શીખવે છે. કોઈ અવાજ ઉપાડતા શીખવતું નથી. આ માનસિકતા ક્યારે બદલાશે હજુ કેટલું સહન કરવાનું છે શું અવાજ ઉપાડવાથી સ્ત્રીઓના ચરિત્ર પર શંકાઓ થશે આ પુરુષ પ્રધાન સમાજમાં અમુક વસ્તુઓ ક્યારેય નહિ બદલાય. તો ચાલો સાથે મળીને એક નવા સમાજનું ઘડતર કરીએ. આશા છે આ કથા આપણે પસંદ આવી હશે, આ મારા માટે તો કાલ્પનિક કથા હતી પણ લખતી વખતે મને અંદરથી ડર લાગતો હતો અને હું ભગવાનને પ્રાર્થના કરી રહ્યો હતો કે ભગવાન આ ઘટના દુનિયાના કોઈ પણ ખુનામાં ક્યારેય સાચી ના પડે... આભાર.....