મિત્રો,મારા અને તમારા દરેક ના જીવન માં ઘણીય વાર પોતના વહાલા પાત્ર સાથે અબોલા થઇ જાય છે.ત્યારે જો આપણ ને એકબીજાની પસંદ અને ના પસંદ તથા અમુક પર્સનલ ટીપ્સ ખબર હોય તો તેમને મનાવવા માં સરળતા રહે અને લવ જંકશન નો આ એપિસોડ પણ કંઇક એવું જ લઈને આવ્યો છે અને સાથે સાથે પ્રેમ નો ભૂતકાળ જે તે માત્ર આરોહી ને જ જણાવે છે.તો તમે શેની રાહ જુવો છો આ વાત ને જાણવા માટે જલ્દી થી ડાઉનલોડ કરો લવ જંકશન ભાગ-૪ અને તમે પણ મઝા માણો પ્રેમ અને આરોહી ની અવનવી વાતો ની.