પ્રેમની પરાકાષ્ઠા એટલે તુઝ મેં મૈં, મુઝ મેં તું

(30)
  • 3.6k
  • 9
  • 1.2k

પ્રેમની આ જ તો બારીકાઈ છે. પ્રેમ હોય ત્યારે સામી વ્યક્તિને એવું પુછવું ના પડે કે “તું મને પ્રેમ કરે છે ” જો જરા પણ સંશય હોય કે સામી વ્યક્તિને તમારા પ્રત્યે પ્રેમ-આદર યા સ્નેહભાવ નથી, તો એવા સંબંધનો બોજ ઊંચકીને ફર્યા કરવાનો કોઈ જ અર્થ નથી.