આગળ પ્રકરણ – 16 કનક્લુઝન ભાગ – 1 માં આપણે જોયું કે મીરાં અને તેના સાથી મિત્રો એક આર્મીના ટેન્ટ સુધી પહોંચી જાય છે જ્યાં તેમણે માલૂમ પડે છે કે તેમણે મળેલું જેકેટ ખરેખરમાં સંગ્રામસિંહ નામના કર્નલનું હોય છે ત્યારબાદ અંતે વ્રજ સંગ્રામસિંહને એક પ્રશ્ન પૂછે છે તે શું હશે ?? તે જાણવા માટે રોમાંચથી ભરેલી આ એડવેન્ચરની દુનિયા “ધ જેકેટ – ધ સ્ટોરી ઓફ એડવેન્ચર ” માં હવે આગળ... “ સર , કેન આઈ આસ્ક યુ અ લિટલ ક્વેશ્ચન ?? “ , પોતાની સાથે તેમના જ ફેમિલી ફોટોસ જોઈ રહેલા સંગ્રામસિંહને વ્રજે પૂછ્યું .