ગોઠવાયેલા લગ્ન

(104)
  • 5.7k
  • 11
  • 9.3k

કીશોરવસ્થામાં થયેલો પ્રેમ એ માત્ર આકર્ષણ હોય છે કે પછી સાચો પ્રેમ હોય છે, ઉમર અને સમયની સાથે વ્યક્તિ બદલાય છે એમ એના પ્રેમની વ્યાખ્યા પણ બદલાઈ જતી હોય છે અને પહેલા જે ગમતું હતું એ પછી અણગમતું બની જાય છે અને સમયની થપાટ લાગવાથી ફરી પાછુ એ જ જૂની દિશામાં ભાગવાનું મન થાય છે પરંતુ રસ્તો બંધ થઇ ગયો હોય છે અને ફરી પાછો એ જ પ્રેમ મેળવવા માટે થઈને કેવા કેવા સંકટનો સામનો કરવો પડે છે અને તેમ છતાં પણ એ પ્રેમ મળશે કે નહિ એની ખાતરી નથી અને છેલ્લે જ્યારે સાવ નજીક પહોચી જવા છતાં દુર થઇ જાય છે. આવી જ કંઈક વાર્તા અમય અને અક્ષીના જીવનમાં બની જાય છે. જેમાં અમય ૧૬ વર્ષનો અને અક્ષી માત્ર ૧૪ વર્ષની હોય છે અને સમય જતા યુવાન થતા બંને ભેગા થશે કે નહિ થાય એ જાણવાની તલપ છેક સુધી જળવાઈ રહેતી કથા એટલે ગોઠવાયેલા લગ્ન .