અંજામ ભાગ 14. ઇન્સ્પેક્ટર વિક્રમ ગેહલોત ખરેખર આ કેસમાં ગોથા ખાઇ રહ્યો હતો. કઇ દિશામાં તપાસ આગળ વધારવી એ એક સમસ્યા બની રહી હતી. રઘુ સહેજ પણ ઢીલો પડયો નહોતો. સુંદરવન હવેલીમાં ઘટેલી ઘટનામાં તપાસ નો છેડો ડેડએન્ડ પર આવીને અટકી ગયો હતો....હવે શું એ વિકટ સમસ્યા બની રહી હતી. આ કહાની છે છ કોલેજીયન મિત્રોની....તેઓનાં સ્વપ્ન અને મહત્વકાંક્ષાની. કુદરત પણ તેમની સાથે હોત જો તેઓએ એક ભુલ ન કરી હોત તો.....એ ભુલનુ પરીણામ ભયંકર આવ્યું હતુ. ભયના ઓથાર હેઠળ ખેલાતી એક લોહીયાળ દાસ્તાન તમને સ્તબ્ધ કરી દેશે. (વાંચીને રીવ્યુ જરૂર આપજો.)