Dost Mane Maf Karis Ne : Part-8

(69)
  • 3.2k
  • 5
  • 1.5k

દોસ્ત મને માફ કરીશને (કલાગુર્જરી, મુંબઈ દ્વારા પ્રથમ પારિતોષિક વિજેતા નવલકથા ૨૦૧૪) (પ્રકરણ-8) લગ્ન અને હનીમૂન કેસરિયાળો સાફો ઘરનું ફળિયું લઈને ચાલો, પાદર બેસી ફફડી ઉઠતી ઘરચોળાની ભાત, ડૂસકે ડૂસકે હડસેલાની બાળપણાની વાત, પૈડું સીંચતા રસ્તો આખો કોલાહલમાં ખૂંપે. દરેક છોકરીના જીવનની જેમ ઇતિના જીવનમાં પણ એક રાજકુમાર આવ્યો. જલ્દી અમેરિકા જવાનું છે તેવું કહીને અરૂપે ઇતિ સાથે તાત્કાલિક લગ્ન કર્યા. કેરાલાની વનરાજીમાં ઇતિનું હનીમૂન થયું. અનિકેત નામનો શબ્દ તેમના લગ્નજીવન વચ્ચે આવશે ખરો