દોસ્ત મને માફ કરીશને (કલાગુર્જરી, મુંબઈ દ્વારા પ્રથમ પારિતોષિક વિજેતા નવલકથા ૨૦૧૪) (પ્રકરણ-7) શણગારેલી ઢીંગલી ચાલે નહિ હકૂમત, સમય સ્વયંનો જપ્યા કરે છે, પળપળ પૂરો જપ. અનિકેતના અમેરિકા ગયા પછી નિયમિત વાતો થયા કરતી હતી. ઇતિ હવે દરિયે જાય છે, પણ તેનું સંગીત અને ઘોંઘાટ નથી. અચાનક સંબંધની એરણ પર રમતી સુગંધ ક્યાંક ખોવાઈ ગઈ. એમ પણ તેમણે એકબીજાને જીવન-મૃત્યુના કૉલ ક્યાં આપ્યા હતા વાંચો આ રસપૂર્ણ વાર્તા.