Dost Mane Maf Karis Ne : Part-6

(65)
  • 3.2k
  • 6
  • 1.5k

દોસ્ત મને માફ કરીશને (કલાગુર્જરી, મુંબઈ દ્વારા પ્રથમ પારિતોષિક વિજેતા નવલકથા ૨૦૧૪) (પ્રકરણ-6) અનિકેત ગયો ચાલ્યા ગયા સમયની ખરી ગઈ છે કોઈ ક્ષણ રહી રહી તે હવે પાંપણોમાં પાંગર્યા કરે. ઇતિ અને અનિકેતનું કૉલેજનું છેલ્લું વર્ષ - વાર્ષિકોત્સવની તૈયારીઓ - ચોમાસાના દિવસો અને દરિયાની ભીની રેતી પર અનિકેત અને ઇતિના પગ પડ્યા... અચાનક અનિકેતના જવાની તૈયારી... વાંચો આ રસપૂર્ણ વાર્તા.