ઈરાનમાં પોતાના રક્ષણ માટે કોઈકની હત્યા કરનાર રેહાના જ્બ્બારીને જ ફાંસીની સજા આપી દેવામાં આવી હતી. આ ફાંસી પહેલા રેહાનાએ પોતાની માતાને લખેલા કેટલાક પત્રોમાં તેની કથા તે રજુ કરે છે.