Abalkha

(43)
  • 2.4k
  • 2
  • 1.1k

અબળખા ગિરીશ ભટ્ટ © COPYRIGHTS This book is copyrighted content of the concerned author as well as NicheTech / MatruBharti. MatruBharti has exclusive digital publishing rights of this book. Any illegal copies in physical or digital format are strictly prohibited. NicheTech / MatruBharti can challenge such illegal distribution / copies / usage in court. અબળખા દસ વર્ષની દેવીએ જેટલી વાર ઘરે જવાની રઢ પકડી તેટલી વાર ગૌરીએ તેને સમજાવી-પટાવીને રોકી રાખી. તે સવારથી ગૌરી પાસે જ હતી. દેવીને તેનું ઘર યાદ આવતું હતું. મા યાદ આવતી હતી, પણ બાપ નાનજીને યાદ જ નહોતી કરતી. બાપમાં યાદ કરવા જેવું કશું જ નહોતું.