Arangetral

(51)
  • 5.3k
  • 4
  • 1k

આરંગેત્રલ ગિરીશ ભટ્ટ © COPYRIGHTS This book is copyrighted content of the concerned author as well as NicheTech / MatruBharti. MatruBharti has exclusive digital publishing rights of this book. Any illegal copies in physical or digital format are strictly prohibited. NicheTech / MatruBharti can challenge such illegal distribution / copies / usage in court. આરંગેત્રલ કમલીની મા નીચેના ભોંયતળિયે ઘરકામ પતાવતી હોય ને એ મેડીના ખંડની સફાઈ કરી નાખે. એ સમયે પુરુષો કાંઈ ઘરે ના હોય, જમી પરવારીને ક્યારનાય કારોબાર ચલાવતા ચાલ્યા ગયા હોય. સ્ત્રીઓ રસોડાના કામથી પરવારતી હોય, વામકુક્ષી માટે ખૂણા-ખાંચા શોધતી હોય. અને મોટીમા છેલ્લા ખંડમાં રહ્યાં રહ્યાં બબડતાં