A Loko, Aa Loko

(61)
  • 3.9k
  • 7
  • 1.2k

એ લોકો, આ લોકો ગિરીશ ભટ્ટ © COPYRIGHTS This book is copyrighted content of the concerned author as well as NicheTech / MatruBharti. MatruBharti has exclusive digital publishing rights of this book. Any illegal copies in physical or digital format are strictly prohibited. NicheTech / MatruBharti can challenge such illegal distribution / copies / usage in court. એ લોકો, આ લોકો મકાન જોતાં વેંત જ પસંદ પડી ગયું. નવું તો નહોતું પમ નવાં જેવું જ હતું. સુનંદાનો ચહેરો ખીલી ઊઠ્યો. તેણે પતિને ખુશ જોયાં. ‘સાહેબ... આવું મકાન આટલી કિંમતમાં મળે જ નહીં.’ મકાનના દલાલે વાતને મલાવવી શરૂ કરી. તેણે ગ્રાહકની પ્રસન્નતા