દર સોમવાર અને ગુરુવારના રોજ અન્યમનસ્કતા નવલકથામાં વાંચો - સમજો -શીખો જવાબદાર, ઇમાનદાર અને સમજદાર સંબંધોના આટાપાટા તથા ગુચવણોમાંથી ઊકેલ મેળવવાનો માર્ગ અને માણો દિલચસ્પ સંવાદો થકી તમારા પોતાના પ્રતિબિંબને નવલકથાના પાત્રોમાં..