આગળ પ્રકરણ – 14 માં આપણે જોયું કે ત્રણેય ઋતુનો અનુભવ જંગલમાં મળેલા જેકેટમાં રહેલા નકશામાં બતાવ્યા પ્રમાણે થાય છે હવે એક અંતિમ ઋતુ બાકી છે અને તે છે ‘ચોમાસુ’ એટ્લે કે MONSOON તે જાણવા માટે રોમાંચથી ભરેલી આ એડવેન્ચરની દુનિયા “ધ જેકેટ – ધ સ્ટોરી ઓફ એડવેન્ચર ” માં હવે આગળ... થોડી જ વારમાં ધોધમાર વરસાદ શરૂ થયો. આ મસ્ત મજાનાં રોમાન્સના વાતાવરણમાં અભય અને પ્રિતીએ એક કપલ ડાન્સ કર્યો અને એટલું જ નહીં મે અને કબીરે અને વ્રજ અને સ્વરાએ પણ કપલ ડાન્સ કર્યો ખરેખર ખૂબ જ મજા આવી. હવે આ વાત કેવી રીતે બની આવો જોઈએ...