આ કહાની છે છ કોલેજીયન મિત્રોની.... તેમના સ્વપ્નો અને મહત્વકાંક્ષાની. કુદરત પણ તેમની સાથે હોત જો એક ભુલ તેમણે ન કરી હોત તો.... એ ભુલ નો અંજામ બહુ ખતરનાક આવ્યો હતો. ભયના ઓથાર હેઠળ ખેલાતી એક ભયાનક લોહિયાળ કહાની તમને સ્તબ્ધ કરી દેશે.