Asmanjas

(28)
  • 2.7k
  • 6
  • 806

નવલિકા અને લઘુવાર્તાનો સુમેળ તેમજ અલગ-અલગ પ્રુષ્ઠભૂ ધરાવનાર નારીપ્રધાન અને સંવેદનશીલ કથાનક. મન રૂપી મહાસાગરમાં લાગણીના મોજાનો ઉછાળ એટલે અસમંજસ..... પ્રથમ વાર્તામાં માણો અઢી અક્ષરના શબ્દની એક નવી જ પરિભાષા. જ્યારે બીજી વાર્તામાં અનુભવો દુનિયામાં ટકી રહેવા સૌથી જરૂરી વસ્તુ માટે એક નારીની કશ્મકશ....