બે પ્રેમી પંખીડા માં દરરોજ મળવું, સાથે હરવું ફરવું , અલક મલક ની વાતો કરવી , પ્રેમ ની સાથે સાથે મીઠો જગડો પણ કરવો, એક નું રીસાવું ને બીજા નું માની જવું, રાત પડ્યે પોત પોતાના ઘરે જવું આખી રાત લાંબી લાંબી વાતો કરવી અને ફરી પાછા એજ ગૂડ મોર્નિંગ ના મેસેજ થી સવાર પડવી ......... પણ એક વાર જગ્ડ્યા પછી, ફરી વાત જ ના થાય તો લાખ કોશિશ કરીએ તોયે કોઈ ના માને તો ગમે તેટલી બુમો પડીએ પણ સામે વાળી વ્યક્તિ ના સાંભળે તો સ્વપ્ના માં કોઈ દિવસ જુદા થવાનું ના વિચાર્યું હોઈ ને કોઈ હંમેશા માટે આપને છોડીને ચાલ્યા જાય તો કેમ કરીને જીવાય એના વગર જે આપને જીવ થીયે વધુ વહાલા હોઈ કે પછી તેને મળવા માટે...................... પ્રેમ , વિરહ, લાગણી , સંવેદના, સ્વપ્ના અને થોડીક હકીકત ને દર્શાવતી કદાચ દરેક પ્રેમી પંખીડા ને સ્પર્શતી વાર્તા એટેલે સ્વપ્ન કે હકીકત માત્ર ૨ દિવસ માં ૮૦ થી વધુ daunload થયેલી અને હજી પણ થઇ રહેલ મારી વાર્તા ના વાચકો નો દિલ થી આભાર. આશા રાઠોડ