Anjaam Chapter-10

(283)
  • 9.3k
  • 14
  • 5.2k

સુંદરવન હવેલીમાં મચેલી કત્લેઆમમાં ઇન્સ્પેકટર ગેહલોતને મહત્વની લીડ મળી હતી....અને તે એકશનમા આવ્યો હતો....એવું તો શું જાણવા મળ્યું હતું ગેહલોતને... એ જાણવા અંજામ ભાગ 10 વાંચવો રહ્યો. આ કહાની છે છ કોલેજીયન મિત્રોની....તેમના સ્વપ્નાઓ અને મહત્વકાંક્ષાની....કુદરત પણ તેમની સાથે હોત જો તેઓએ એક ભુલ કરી ન હોત તો....એ ભુલનુ પરીણામ બહુ ભયાનક આવ્યું હતું. ભયના ઓથાર હેઠળ ખેલાતી એક લોહિયાળ કહાની તમને સ્તબ્ધ કરી દેશે.