Doast Mane Maf Karis Ne - Part-2

(66)
  • 4.7k
  • 8
  • 2.1k

દોસ્ત મને માફ કરીશને (કલાગુર્જરી, મુંબઈ દ્વારા પ્રથમ પારિતોષિક વિજેતા નવલકથા ૨૦૧૪) (પ્રકરણ-2) સાસરું એટલે અરૂપ . આ નામ ઇતિના જીવનમાં ક્યારે પ્રવેશી ગયું, એ વિષે પૂરી સમજ ઇતિને આજ સુધી નથી પડી. અનિકેત અને ઇતિની મુગ્ધાવસ્થાની મસ્તી વિષે કેટલીક વાતો. અનિકેત અને ઇતિ વચ્ચે થતી નિર્દોષ શરતો. વર્ષોના વહાણાં વીતી ગયા પછી સાસરું સંભાળતી ઇતિ. વાંચો રસપ્રદ કહાની.