i am sorry part-4

(124)
  • 6.7k
  • 7
  • 2.3k

-પ્રેમમાં મેં કરેલ છેતરામણીથી રિસાઈ ગયેલી મારી પ્રિયતમા નિકીને મનાવવાના મારા પ્રયત્નોએ મને વધુ ને વધુ ગૂંચવી નાખ્યો તેની સાથેની વાતચીતમાં મારાથી એક એવું વાક્ય કહેવાઈ ગયું કે જેનાથી મારા બીજા ગુનાઓ પણ ઉઘાડા પડી ગયા, કારણ..તેના નિર્લજ્જ પ્રશ્નોથી વ્યથિત થઈને હું બરાડી ઉઠ્યો- હું તારી સાથે ખુશ છું. મારે તારી સાથે એવું બધું નથી કરવું કે જે હું બીજી છોકરીઓ સાથે કરું છું. હું બસ.. આપણે પહેલા જેવું હતું તેવું જ બધું પાછું થઇ જાય, તેમ ઈચ્છું છું. બસ, તે જ પળે મેં જોયું કે તે મને એકટશ નજરે ઘુરકી રહી છે, તો હું ચુપ થઇ ગયો. તે હવે અપસેટ અને શોકૂડ, બંને લાગતી હતી.- . નિખીલની એવી દયામણી પરિસ્થિતિ... કે જેમ જેમ સાચું બોલીને તેની રિસાયેલી પ્રિયતમાને મનાવતો રહ્યો, તેમ તેમ તેનાં જૂઠાણાં ઉઘાડા પડતા ગયા. હવે શું કરશે આ યુવાન કે જેનાં માટે તેની આ પ્રિયતમા તેનાં જીવથી યે વિશેષ છે.. કેમ મનાવશે તેને . તે માટે, વાંચો આઈ એમ સોરી નું આ પ્રકરણ ૪ . આઈ એમ સોરી પ્રેમ અને પ્રાયશ્ચિતની એક બેધડક નવલકથા..!