સાહેબ

(22)
  • 1.3k
  • 1
  • 444

''સાહેબ'' ગામડા ગામમાં જ રહેતા કાનહૃબાપા અને તેમની પત્ની સમજુ બંને સવાર સવારમાં જ ચા પીતા પીતા જ વાતોએ વળગી ગયા. હમજુ મારા મનમાં તો ભણવાનો એટલો હરખ હતો કે, રાતના સપના તો દુનિયામાં હધાંય જુએ હુ તો ધોળે દિએ હ્મગતા સપના હ્મેતો. ભણી ગણીને મોટો સાહેબ બની ગયો શું. મારે મોટો બંગલો શે, મારી આગળ પાછળ નોકરો સેવા–ચાકરી કરે શે. મારા મા–બાપુનો તો પળ્યો બોલ હૃલાય શે. હધાંય મને સલામ ભરે શે. ગરીબની હુ મન ભરીને મદદ કરુ શું, પરંતુ સપના તો સપના જ હોય ને ? આપણા જેવા ગરીબને વળી સપના શું, તન ટાઈમ ખાવા મળે એ પણ