Tribhet

(26)
  • 2.8k
  • 3
  • 868

૩ હ્રદય સ્પર્શી કથાનો સુસંગમ એટલે મારા ચોથા પુસ્તક દ્વારા આપ સૌ સુજ્ઞ વાચક મિત્રોને અપાયેલ ત્રિભેટ . આ ત્રણ કથાઓમાં ..... વેણુ, કરુણા અને સુભાગીના આંતરમનની વ્યથા, દ્વંદ્વ અને જીવન પ્રત્યેના અભિગમને ઉડાન, સરપ્રાઈઝ અને સુખનું સરનામું દ્વારા આલેખવાનો પ્રયત્ન કરેલ છે.