આ કહાની છે છ કોલેજીયન મિત્રોની.....તેમના સ્વપ્નાઓ અને મહત્વકાંક્ષાની.
કુદરત પણ તેમની સાથે હોત જો તેઓએ એક ભુલ ન કરી હોત તો....
ભયના ઓથાર હેઠળ ખેલાતી એક લોહિયાળ દાસ્તાન જે તમારા હૃદયની ધડકનો વધારી મુકશે.
( તમે તમારા મંતવ્યો wtsaap no 9099278278 પર લેખક ને જણાવી શકો છો.)