મનની દુવા

(21)
  • 1.5k
  • 6
  • 391

''મનની દુવા'' સમજુમાંને ત્રણ દીકરા અને એક દીકરી. દીકરી મોટી ત્રણે દીકરા નાના. સમજુમાં ગામડા રહેતાં હોવા છતાં પણ છોકરાઓને ભણાવવામાં જરા પણ કસર નથી રાખી. સમજુમાંના પતિ ભુરાબાપા ખેતી કરીને બાળકોની જરૂરીયાત પુરી કરતાં. પતિ–પત્ની બંનેએ બાળકોની જરૂરીયાત પુરી કરવામાં કોઈ કમી નથી રાખી, રાત–દિવસ એક કરેલ, પરંતુ કહેવત છે ને કે, બારોતીયાના બરેલા સ્મશાને હ્મય ત્યારે ઠરે. આટલી મુસીબતમાંથી પાર ઉતર્યા પણ ન હતા, એટલે કે દીકરા દીકરીઓને ભણાવી ગણાવીને દીકરીના લગ્ન વિશે વિચારતાં હતાં, તે પહેલાં જ ખેતરેથી આવતા રસ્તામાં તેમની દીકરીનું સર્પ ડંસ થી મૃત્યુ થયું. અભણ માતા પિતાએ છોકરા સાથે છોકરીનું ભવિષ્ય પણ સુધારેલ. કરીયાવર