I am SORRY part-3

(113)
  • 6.2k
  • 5
  • 2.6k

મારી પ્રિયતમા નિકીનાં પ્રેમ સાથે મેં છળ કર્યું. પણ કોઈ ખાસ કારણસર નહીં, ફક્ત તેમ કરવાથી પ્રાપ્ત થતી અપ્રિતમ ઉત્તેજના ખાતર જ. મેં તેને છેતરી.. એક વાર નહીં, અનેકવાર. પણ આ વખતે તેણે મને પકડી પાડ્યો. અને કંઈ પણ બોલ્યા-ઝગડયા વગર તે ઘર છોડીને ચાલી ગઈ..મને એકલો ઉદાસ, વિવશ છોડીને. હું તેને શોધતો રહ્યો..પાગલની જેમ, સાન-ભાન ભૂલીને શોધતો રહ્યો.. આખા શહેરમાં ફરી વળ્યો. અને તે મને મળી.. મળી તો ય ક્યાં.. કેવી દયનીય હાલતમાં.. . પ્રેમ અને પશ્ચાતાપની બેધડક નવલકથાનું આ ત્રીજું પ્રકરણ..