આઈ એમ સોરી - ભાગ-૨

(157)
  • 11k
  • 10
  • 3.4k

આઈ એમ સોરી- એક એવા યુવાનની મનોવેદના.. કે જેને, પોતાની પ્રાણપ્યારી જીવન-સખીને cheat કરવામાં, તેની જાણ બહાર બીજી યુવતીઓ સાથે શારીરિક-સંગ કરવામાં જેને અનોખો રોમાંચ અનુભવાતો હોય. પણ આમ કરતા એક દિવસ તે રંગે-હાથ પકડાઈ જાય. પકડાઈ જાય પોતાની એ પ્રિયતમા દ્વારા, કે જે તેને જીવથી ય વિશેષ વ્હાલી હોય. અને પછી શરુ થાય.. પોતાની એ પ્રેમિકાને મનાવવાના..તેને પાછી મેળવવાના આ યુવાનનાં નિર્દોષ અને ભાવવાહી પ્રયત્નો, કે જે આપને અંત સુધી જકડી રાખશે. પ્રેમ અને પશ્ચાતાપની એક બેધડક નવલકથાનું આ બીજું પ્રકરણ.