Prabal Ichchhaoni Adbhut Shakti...

(49)
  • 3.1k
  • 5
  • 1.4k

બાળપણમાં જોવાયેલા સપના કદાચ ભવિષ્ય નક્કી કરી નાખતા હોય છે અથવા તો જીવનના કોઈ પણ પડાવમાં કઈક કરી જવાની ચાહનાજ આપણું ભવિષ્ય નક્કી કરતા હોય છે. શિવમંદિર અને મસ્જીદ બંને જગ્યાએ એક સમાન શ્રધ્ધાથી સર જુકાવનાર કલામ સાહેબ બચપણથીજ પક્ષીઓની ઉડાઉડ જોઈ ને તે મોહિત થતા તેમજ માછલી ઓને તરતી જોઇને પોતાને પણ મુક્ત ગગનમાં વિહાર કરવાની ઝંખનાઓ થઇ આવતી. જીવનની રફતાર હમેશા કામયાબી માટેના અવસર નથી આપતી પણ હા દરેક અવસરને આપનાવી લેવાના સુનેરી અવસર બધાને આપતી હોય છે. પણ જીવનમાં કામયાબી હાંસલ કરવા કારણો આધારિત ત્રણ તાકાતોની વધુ જરૂર પડે છે “ સપનાઓ, વિશ્વાસ અને આશાઓ”. આ વાત કલામ સાહેબને એમના ગુરુ અને શિક્ષક અય્યાદુરાઈ સોલોમન દ્વારા કહેવાઈ હતી જેને પોતે મનમાં ઊંડાણ પૂર્વક સુધી ઉતારી લીધી હતી. અને તેમણે પોતાના બાળપણમાજ ભગવદ ગીતાની નિબંધ સ્પર્ધામાં અવ્વલ સ્થાન હાંસલ કરીને એતો પુરવાર કર્યું કે જ્ઞાન માટે ધર્મ કે ધાર્મિકતાથી વધુ સમજવાની અને અપનાવી લેવાની જરૂર હોય છે. ....read more tamaro amuly pratibhav jarur niche aapjo...