મ્યુઝીક – એક રિલેક્સેશન

(14)
  • 3.3k
  • 2
  • 1k

આજના આ સમય માં દુનિયામાં દરેક ક્ષણે નવું નવું સંગીત રેલાય છે, તો ક્યાંક ઘોંઘાટ નું વાતાવરણ છે જેમકે ટ્રાફિક નો અવાજ, ટ્રેઈન નો અવાજ, ટેલીવિઝન નો અવાજ, આ બધા અવાજ માં ક્યાંય મધુરતા હોતી નથી. ત્યારે સંગીત એ સારી એવી રાહત આપે છે. જેના વિશે વૈજ્ઞાનિકો એ કહ્યું છે કે ,”સંગીત આપણા મગજ માં ઊંડે સુધી પ્રસરે છે જેનાથી માનવી નું મગજ, શરીર, હૃદય, બધું કુલ ડાઉન થઇ ને નોર્મલ સ્થિતિ માં આવી જાય છે. મધુર સંગીત થી માનવ મગજ ચિંતા મુક્ત થઇ જાય છે.” તેના વિશે ડેનિયલ લેવીટીન નામના વૈજ્ઞાનીકે “ધીસ ઇઝ યોર બ્રેઈન ઓન મ્યુઝીક” નામનું પુસ્તક પણ લખ્યું છે. જો ભગવાન ની શ્રેષ્ઠ રચના માનવી છે તો માનવી ની શ્રેષ્ઠ રચના સંગીત છે. સંગીત એ આપણી રચનાત્મક શક્તિ નું પ્રેરક બળ છે અને એક રચનાત્મક મગજ જ નવી શોધ કરવાની શક્તિ ધરાવે છે..... Read it and enjoy...