ચંચળ હ્રદય એ હિરેન કવાડનોં પ્રથમ ટુંકી વાર્તા સંગ્રહ છે. આપણા દરેકનું હ્રદય ચંચળ છે, એ હરેક ક્ષણ પ્રેમ જંખતું હોય છે અને પ્રેમ આપવા તત્પર હોય છે. ચંચળ હ્રદયમાં માનવ સ્વભાવનાં અલગ અલગ ભાવ રજું થયા છે. જેમાં ક્યાંક તો તમને પોતાની જાત જોવા મળશે જ. માણો.