Adritiy Yatradham - Mahudi

(24)
  • 6.2k
  • 10
  • 1.2k

અિતિય યાત્રાધામઃ મહુડી જયાં દરરોજ પ૦ મણ સુખડીનો પ્રસાદ થાય છે તેવું અિતિય યાત્રાધામઃ મહુડી શુધ્ધ ઘીની ગરમા ગરમ મધમધતી સુખડીનું નામ પડે એટલે સ્વાભાવિક રીતેજ મોમાં પાણી આવી જાય. શુધ્ધ સાત્વિક અને સ્વાદિષ્ટ સુખડી અબાલ વૃધ્ધ સૈાને મનપસંદ વાનગી છે અને એ પણ જો કોઈ તર્થક્ષેત્રના પ્રસાદ રૂપે હોય તો જાણે સોનામાં સુગંધ ભળે. ..૧ ઉત્તર ગુજરાતના મહેસાણા જીલ્લાના વિજાપુર તાલુકામાં આવેલું તર્થધામ મહુડી એના પ્રસાદની પરંપરાથી વિશ્વ વિખ્યાત છે. જૈનધર્મના ઘંટાકર્ણ મહાવીરના આ ધામમાં પ્રસાદ તરીકે સુખડી ધરાવાય છે. દેશ–વિદેશથી આવતા જૈન–જૈનેતર ભાવિકો અહી રોજની ઓછામાં ઓછી પ૦ મણ જેટલી શુધ્ધઘીની સુખડીનો પ્રસાદ ધરાવાય છે. દેવાલય કે એની