બિલાડીના બેટાનું બારમું

(17)
  • 3.4k
  • 1
  • 860

સ્કૂલ જવાને દિવસે તો બેટુના મમ્મી–પપ્પા એને સવારથી કહેવા માંડ્યાં, ‘બેટા, બરાબર લખજે. ગભરાતો નહીં. શાંતિથી બે વાર પેપર પહેલાં જોજે. આવડતા જવાબો પહેલાં લખી નાંખજે. ઉતાવળ નહીં કરતો......’ બદામનો શીરો અને મસાલેદાર દૂધ પીને બેટુ તૈયાર થઈ ગયો કે, પપ્પાએ એના ખિસ્સામાં પૈસા મૂક્યા ને મમ્મીએ ચાંદલો કરી એક ચમચી દહીં ચટાડ્યું.