જીવનમાં ડગલેને- પગલે આપણાં જ અંગત લોકો વિશે આપણે મનમાં અનેક પ્રકારની શંકા- કુશંકા કરતાં રહેતા હોઈએ છીએ. પણ હકીકત સાવ એનાથી ઊંધી પણ હોઈ શકે. સામી વ્યક્તિનો પ્રેમ ઓછો તો નથી ને? એવી આશંકાના વમળમાં અટવાતી એક પ્રેમમાં પડેલી છોકરીની વાત