કહેવાય છે કે 'સમય બડા બલવાન હૈ નહી મનુષ્ય બલવાન' તો આવા બળવાન સમયને મુઠ્ઠીમાં બાંધીને કચકચાવીને જીવી લેવાથી એને જીતી શકાય છે. તો આવો...આ અવળચંડા સમયને મ્હાત કરવાની ચાવીઓ શીખી લઇએ. આ લેખ વાંચો અને મને અભિપ્રાય આપો. હું રાહ જોઉ છું.