એક્સપાયરી ડેઇટ

(15)
  • 3.7k
  • 5
  • 1.1k

જગતમાં કશું જ સ્થિર કે સ્થાયી નથી હોતું. દરેક બાબતની શરુઆત ની જેમ જ તેનો અંત નિશ્ચિત હોય છે.એક ઋણાનુબંધ હોય છે જે પુરો થતો હોય છે. તો આવો... આ લેખમાં જોઇએ કે ક્યા ક્યા પ્રકારે વસ્તુના વસ્તુ સાથે, વ્યક્તિના વસ્તુ સાથે અને વ્યક્તિ ના વ્યક્તિ સાથેના ઋણાનુબંધ કઇ રીતે પુરા થાય છે! મિત્રો આપના પ્રતિભાવો આવકાર્ય છે.