Antar

(27)
  • 2.9k
  • 5
  • 1.2k

આ વાત છે માનસી અને હિમાંશુની. નહિ માનસી અને તેના પપ્પાની... માનસી દરવાજો પછાડીને જતી રહી, સગા બાપના મો-પર દીકરી દરવાજો બંધ કરીને જતી રહે એટલે સમજી જવાનું કે વાત પ્રેમની છે[હિન્દી ફિલ્મો એ એટલું તો શીખ્વીજ દીધું છે નહિ] એ દિવસે માનસી હિમાંશુને તેના પપ્પાને મળવા લાવી હતી, કારણ પૂછવાનું નહિ લગ્નનું માગું જાતેજ નખાવ્યું.