સ્ત્રીઓ ધાર્મિક વધુ ક્રિમિનલ માઈન્ડ ઓછી

(17)
  • 4.4k
  • 1
  • 1.2k

આપણે સરેરાશ જોઈએ છીએ કે સ્ત્રીઓ પુરુષો કરતા વધુ ધાર્મિક અને ઓછી ગુનેગાર માનસ ધરાવતી જોવા મળે છે. એની પાછળનાં રહેલા મનોવૈજ્ઞાનિક કારણોની પણ પાછળ રહેલા બાયોલોજીકલ કારણો વિષે મેં અહિ ચર્ચા કરી છે. તો ફિલોસોફીને બદલે સીધા ફેકત વાંચો આ લેખમાં..