એક ખતરનાક અનુભવ

(47)
  • 1.4k
  • 2
  • 756

વાત કહેનારની ભૂલા પડ્યા પછી એક અનોખા પ્રદેશમાં પહોંચી ગયાની વાત છે. મુસીબતોમાં ઘેરાયા પછી એ કઈ રીતે પાછો ફરે છે એની આ વાત છે. ‘માતૃભારતી’ના વાચકોને મારી વિનંતી છે કે નવલિકાઓ, નાટકો , હાસ્યલેખો વગેરેની મારી બીજી ઇ-બુક્સ છે એ પણ વાંચો અને આપને યોગ્ય લાગે તેવા પ્રતિભાવ આપો. મારો ‘આવકારો’ વાર્તાસંગ્રહ વાંચવા ખાસ આગ્રહ છે. જેમ વિવિધ પ્રકારની વર્તાઓ એક જ ઇ-બુકમાં વાંચી શકશો. -યશવંત ઠક્કર -email : asaryc@gmail.com