મારી પલકે જોએલા નાના નાના એવા અહેસાસ કે જે માનવજીવનના પાયામાં પ્રવર્તમાન છે તેને ટચુકડી વાર્તા દ્વારા આલેખવાનો પ્રયત્ન એટલે ત્રિવેણી.... :)