બાપુજી રિટાયર્ડ થાય છે

(22)
  • 6k
  • 7
  • 1.3k

એક વાર્તાકાર માટે એની દરેક કૃતિ પોતાના બાળક સમાન જ હોય છે. એમાંય પ્રથમ બાળક પ્રત્યે તો સવિશેષ લાગણી હોય એતો કુદરતી જ છે. મારી પ્રથમ ઈબુક એટલે "બાપુજી રિટાયર્ડ થાયછે" આ વાર્તા એક પિતા અને એમના સંતાનોના સંબંધને આધારિત છે. બંને પેઢીના દ્રષ્ટિકોણને આલેખવાનો પ્રયત્ન કરેલ છે. જિંદગી આખી પોતાના સિધ્ધાંતો સાથે અને પોતાના સંતાનો માટે જીવતા પિતા જ્યારે નિવૃતિને આરે પહોંચ્યા ત્યારે.................