હેલ્લો સખી રી... - ભાગ-૬

(16)
  • 2.6k
  • 5
  • 686

ઘેરઘેર પ્રજ્વલિત દિવડાની હાર અને મનમોહિત રંગોળીની ભાત સંગે આકાશી તેજને ઉત્તેજીત કરતા ફટાકડાનો શોર અને મિષ્ઠાન્નની મૌજ ભરેલ મહાપર્વ અવસરે સૌનાં ઉજ્જ્વળ ભવિષ્યની કામનાં સહ દિપાવલીનાં વિશિષ્ટ અંકમાં વિશેષ કહિ શકાય એવું કંઈક નવતર લેખન અન્નકુટ પિરસવાનો એક લહાવો લીધો છે જેને પ્રદિપ્ત વાંચન ખામ સાથે ‘હેલ્લો સખીરી’ને માતૃભારતી અને ગુજરાતી પ્રાઈડ એપ્સ પરથી ડાઉન્લોડ કરી પ્રતિભાવ આપવાનું આહ્વાન