નિરીશ્વરવાદ વિષે ચિંતન-મનન

(17)
  • 4k
  • 3
  • 1.1k

નિરીશ્વરવાદ વિષે દુનિયાને આપણે જ શીખવ્યું છે. નિરીશ્વરવાદ વેદો માન્ય હતો તે આજના કહેવાતા જ્ઞાનીઓને પણ ખબર હોતી નથી. જ્યારે બાકીની દુનિયા ડાર્ક એજમાં જીવતી હતી ત્યારે આપણી પાસે ફિલોસોફીની છ છ શાખાઓ હતી. કહેવાય છે ગ્રીસનો પાયથાગોરસ ભારત આવીને ફિલોસોફી ભણી ગયો પછી ગ્રીસમાં એણે શરુ કર્યું તત્વજ્ઞાન. નિરીશ્વરવાદ વિષે સૌથી વધુ સાહિત્ય મળતું હોય તો તે સંસ્કૃતમાં છે. તો ચાલો વાંચીએ મનન કરીએ થોડું નિરીશ્વરવાદ વિષે.