જીવનની દોડ એક ફકીર એક વૃક્ષની નીચે ધ્યાન કરતાં હતાં. તેઓ રોજ એક કઠિયારા ને લાકડીઓ કાપીને લઇ જતા જોયા કરતા. એક દિવસ તેમણે કઠિયારાને કહ્યું, "સાંભળ ભાઈ, તું આખો દિવસ લાકડીઓ કાપે છે, છતાં બે ટાઈમની રોટી પણ નથી મળે. તું થોડું આગળ કેમ નથી જતો? ત્યાં આગળ ચંદનનું જંગલ છે. એક દિવસ કાપી લઈશ, તો સાત દિવસ ચાલે એટલું તારું રોજનું ભાથું થઇ જશે.” उत्तिष्ठत जाग्रत प्राप्य वरान्निबोधत । क्षुरस्य धारा निशिता दुरत्यया दुर्गं पथस्तत्कवयो वदन्ति ।। (कठोपनिषद्, अध्याय १, वल्ली ३, मंत्र १४) (उत्तिष्ठत, जाग्रत, वरान् प्राप्य निबोधत । क्षुरस्य निशिता धारा (यथा) दुरत्यया (तथा एव