જિગ્નાસુ ખુબ જ સરળ અને શાંત છોકરી.... પરીવાર મા વડિલ અને નાના મોટા દરેકની ખુબ જ સંભાળ રાખનાર એમનું વ્યક્તિત્વ. સમય જતા તેમનો અભ્યાસ પુર્ણ થયો અને સિટી મા આવી. જ્યા તેમના પરીવાર સાથે રહીને ઘરકામમા મદદ કરે અને એક નાની નોકરી પણ કરતી જાય..... શરુઆતમા તેમને ફાવતુ નહિ.... પણ ધીમે ધીમે સેટ થઈ ગઈ. સમય જતા દિપકના સંપર્કમા આવી. દિપકને લાગ્યુ કે જિગ્નાસુ કંઈક તકલીફ મા છે....જ્યારે જોઈએ ત્યારે ઉદાસ જ જોવા મળે....માટે દિપક તેમની સાથે મજાક મસ્તી કરે....બધી જાણકારી મેળવે અને જિગ્નાસુને ન સમજાય તે સમજાવે.આમ કરતા ઘણો સમય વીતિ ગયો. દિપક મનો મન તેને પ્રેમ કરવા લાગ્યો...... પરંતુ